જુગારધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી અસરકારક કામગીરી કરતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ, 1 એપ્રિલ (હિ.સ.) : કોડીનાર પોલીસ સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ સયુંક્ત બાતમી હકિકત આધારે કોડીનાર ટાઉન યુનિયન બેન્કની પાછળ જાહેરમાં (૧) સહેજાદખાન હનીફખાન પઠાણ કોડીનાર ઠે.કરબા શેરી, (૨) સંજયભાઇ બાબુભાઇ સોલંકી કોડીના
જુગારધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી અસરકારક કામગીરી કરતી ગીર સોમનાથ પોલીસ


ગીર સોમનાથ, 1 એપ્રિલ (હિ.સ.) : કોડીનાર પોલીસ સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ સયુંક્ત બાતમી હકિકત આધારે કોડીનાર ટાઉન યુનિયન બેન્કની પાછળ જાહેરમાં (૧) સહેજાદખાન હનીફખાન પઠાણ કોડીનાર ઠે.કરબા શેરી, (૨) સંજયભાઇ બાબુભાઇ સોલંકી કોડીનાર ઠે.જુના બસ સ્ટેન્ડ પાસે તા.કોડીનાર, (3) જાવિદમીયા સૈયદમુસ્તફમિયા સૈયદ ઉ.વ.૩૯ રહે. કોડીનાર, (૪) તોફીકરજા દિલાવરહુસેન નકવી ઉ.વ.૩૪ રહે.કોડીનાર, (૫) નંદિમરજા હૈદરઅબ્બાસ નકવી ઉ.વ.૨૭ રહે.કોડીનાર નામવાળા ઇસમને જુગારના રોકડા રૂપિયા-૧૬૪૧૦/-તથા જુગાર રમવાના સાહિત્ય સાથે પકડી પાડી કોડીનાર પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૨૨૬૦૫૦૦/૨૦૨૬ જુગાસ્યાસ કલમ-૧૨ મુજબનો ગુન્હે રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande