પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ઇતિહાસ રચ્યો.
પોરબંદર, 28 એપ્રિલ (હિ.સ.)આજે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ના પરિણામ જાહેર થયા છે.ત્યારે પોરબંદર ને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આ વખતે પ્રથમ વખત મહાનગરપાલિકા ની ચૂંટણી યોજાઈ હતી.જેમાં 13 વોર્ડ ના 52 સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી.52 સભ્યો માટે ભાજપ, ક
પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ઇતિહાસ રચ્યો.

પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ઇતિહાસ રચ્યો.

પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ઇતિહાસ રચ્યો.

પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ઇતિહાસ રચ્યો.

પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ઇતિહાસ રચ્યો.

પોરબંદર, 28 એપ્રિલ (હિ.સ.)આજે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ના પરિણામ જાહેર થયા છે.ત્યારે પોરબંદર ને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આ વખતે પ્રથમ વખત મહાનગરપાલિકા ની ચૂંટણી યોજાઈ હતી.જેમાં 13 વોર્ડ ના 52 સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી.52 સભ્યો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત કુલ 116 ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી હતી.જેમાં 11 ઉમેદવારો બિનહરીફ થયા હતા.બાકી રહેલા 105 ઉમેવારો માટે ચૂંટણી યોજાઈ હતી.આજે પરિણામ આવતા મહાનગરપાલિકા ની 52 બેઠકો માંથી 52 બેઠકો પર વિજય મેળવી ઇતિહાસ રચ્યો છે.ભાજપ ની જીત બાદ ઉમેદવારો એ વિજય સરઘસ કાઢી મતદારો નો આભાર માન્યો હતો.

*મહાનગરપાલિકા ની 52 બેઠક પર જીત એ મતદારો અને કાર્યકરો ની જીત- જિલ્લા ભાજપ પ્રમુખ- ડો.ચેતનાબેન તિવારી*

પોરબંદર મહાનગરપાલિકા ની ચૂંટણી માં 52 બેઠકો પર વિજય મેળવા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે પોરબંદર ભાજપે આજે ઇતિહાસ રચ્યો છે.આ જીત માત્ર ભાજપની નથી પરંતુ સમગ્ર પોરબંદર ના મતદારો અને ભાજપ ના કાર્યકતા ની જીત છે.આ જીત વિકાસ અને વિશ્વાસ ની જીત છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande