જિલ્લા પંચાયતની 18 બેઠકો માંથી 16 બેઠકો પર ભાજપની જીત.
પોરબંદર, 28 એપ્રિલ (હિ.સ.) પોરબંદર મહાનગપાલિકા ઉપરાંત પોરબંદર જિલ્લા પંચાયતમ અને પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા એમ ત્રણ તાલુકા પંચાયતામા ભાજપે અંકબંધ રાખી હતી પોરબંદર જીલ્લામા સ્થાનિક સ્વરાજયની ચુંટણીમા ભાજપનો દબદબો જોવા મળ્યો હતો પોરબંદર જીલ્લા
જિલ્લા પંચાયતની 18 બેઠકો માંથી 16 બેઠકો પર ભાજપની જીત.


પોરબંદર, 28 એપ્રિલ (હિ.સ.) પોરબંદર મહાનગપાલિકા ઉપરાંત પોરબંદર જિલ્લા પંચાયતમ અને પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા એમ ત્રણ તાલુકા પંચાયતામા ભાજપે અંકબંધ રાખી હતી પોરબંદર જીલ્લામા સ્થાનિક સ્વરાજયની ચુંટણીમા ભાજપનો દબદબો જોવા મળ્યો હતો

પોરબંદર જીલ્લા પંચાયતની કુલ 18 બેઠકો પૈકી બખરલા અને મોઢવાડા જીલ્લા પંચાયતની બેઠક બિનહરિફ થઈ હતી જયારે 16 બેઠકની ચુંટણીમા ભાજપે તમામ બેઠકો પર જીત મેળવી હતી પોરબંદર તાલુકા પંચાયતની 22 બેઠકો પૈકી જયારે રાણાવાવ તાલુકા પંચાયતની 16 બેઠકો પૈકી બાપોદર અને રાણાકંડોરણા-2 બેઠક બિનહરિફ થતા 14 બેઠકની ચુંટણી યોજાઈ હતી

તમામ બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત થઇ હતી તો કુતિયાણા તાલુકા પંચાયત 16 બેઠકો પૈકી મોડદરની બેઠક બિનહરીફ થઈ હતી 15 બેઠક પર ચુંટણી યોજાઈ હતી જેમા ચૌટા બેઠક પર અપક્ષ વિજેતા બન્યા હતા 14 બેઠક ભાજપની જીત થઈ હતી પોરબંદર જીલ્લા અને ત્રણેય તાલુકા પંચાયતમા ભાજપનો વિજય થતાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિજય ઉત્સવ મનાવામા આવ્યો હતો. પોરબંદર જિલ્લા પંચાયતની ઓડદર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કેશવ રાજાભાઈ ઓડેદરાની ભવ્ય જીત થતાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande