આ યુદ્ધમાં, અત્યાર સુધી થયેલ માનવીય નુકશાનની કિંમત-
નવી દિલ્હી, 03 એપ્રિલ (હિ.સ.) આ યુદ્ધમાં, અત્યાર સુધી થયેલ માનવીય નુકશાનની કિંમત- લેબનોન: 1,345 માર્યા ગયા. 4,૦4૦ ઘાયલ. ઇઝરાયલ: 28 માર્યા ગયા. 3,223 ઘાયલ. યુએસ: 13 માર્યા ગયા. 2૦૦ ઘાયલ. વેસ્ટ બેંક: ચાર માર્યા ગયા. યુએઈ: 12 માર્યા ગયા. 16
યુદ્ધ


નવી દિલ્હી, 03 એપ્રિલ (હિ.સ.) આ યુદ્ધમાં, અત્યાર સુધી થયેલ માનવીય નુકશાનની કિંમત-

લેબનોન: 1,345 માર્યા ગયા. 4,૦4૦ ઘાયલ.

ઇઝરાયલ: 28 માર્યા ગયા. 3,223

ઘાયલ.

યુએસ: 13 માર્યા ગયા. 2૦૦ ઘાયલ.

વેસ્ટ બેંક: ચાર માર્યા ગયા.

યુએઈ: 12 માર્યા ગયા. 169 ઘાયલ.

બહેરીન: ત્રણ માર્યા ગયા.

સાઉદી અરેબિયા: બે માર્યા ગયા. 2૦ ઘાયલ.

કુવૈત: છ માર્યા ગયા.

ઓમાન: ત્રણ માર્યા ગયા.

કતર: 16 ઘાયલ.

જોર્ડન: 2૦ ઘાયલ.

સીરિયા: 04 માર્યા ગયા.

ઇરાક: 1૦7 માર્યા ગયા.

નોંધ: આ આંકડા 28 ફેબ્રુઆરીથી 02 એપ્રિલ સુધીના છે. આ યુદ્ધ ઇરાન સામે

યુએસ-ઇઝરાયલી સંયુક્ત લશ્કરી કાર્યવાહીથી શરૂ થયું હતું. સ્ત્રોત: અલ જઝીરા

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande