ગુમ થયેલ મોબાઈલ સામગ્રી શોઘી કાઢી, મુળ માલીકને પરત અપાવતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ 4 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લામાં લોકોના ખોવાય ગયેલ કે,પડી ગયેલ મોબાઇલ તથા ગુમ કે, ચોરી થયેલ મો.સા.કીમતી દર દાગીના વિગેરેની અરજ/રજુઆત મળ્યે તાત્કાલીક અસરથી કાર્યવાહી કરી પ્રજાજનોને મદદરૂપ થવા જરૂરી સુચના કરેલ હોય, કોડીનાર પોલીસ સ્ટેશન,
ગુમ થયેલ મો.સા.શોઘી કાઢી મુળ માલીકને પરત


ગીર સોમનાથ 4 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લામાં લોકોના ખોવાય ગયેલ કે,પડી ગયેલ મોબાઇલ તથા ગુમ કે, ચોરી થયેલ મો.સા.કીમતી દર દાગીના વિગેરેની અરજ/રજુઆત મળ્યે તાત્કાલીક અસરથી કાર્યવાહી કરી પ્રજાજનોને મદદરૂપ થવા જરૂરી સુચના કરેલ હોય, કોડીનાર પોલીસ સ્ટેશન, સર્વેલન્સ પો.સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એ.એસ.આઇ.ને અરજદાર હરેશભાઇ રાયસીંગભાઇ બારડ દેદાની દેવળી ગામ તા, કોડીનાર વાળાએ પોતાની હોન્ડા કંપનીની એકટીવા ૫-જી રજી.નં.GJ-32-J-2138 જેની કી.રૂ.૨૫૦૦૦/-વાળી કોડીનાર કોર્ટ કંપાઉન્ડના પાર્કીંગમાંથી ગુમ થવા બાબતે રજુઆત કરતા જે અરજદારની રજુઆત અનવ્યે, સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઇ. તથા પોલીસ સ્ટાફનાઓએ અલગ અલગ જગ્યાના સી.સી.ટી.વી ફુટેજ આધારે અરજદારની મો.સા. શોધી કાઢી *તેરા તુજકો અર્પણ અંતર્ગત જે તે સ્થિતીમાં પરત સોંપી આપી “પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સાર્થક કરેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande