ભાજપના પ્રદેશ પ્રમુખ આદિત્ય સાહુ, અમિત શાહને મળ્યા
રાંચી, નવી દિલ્હી, 29 જુલાઈ (હિ.સ.) ભાજપના પ્રદેશ પ્રમુખ આદિત્ય સાહુએ, નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા. બંને નેતાઓએ રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને સંગઠનાત્મક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી. ગૃહમંત્રી સાથેની મિટિંગ વિષે વાત ક
શાહ


રાંચી, નવી દિલ્હી, 29 જુલાઈ (હિ.સ.) ભાજપના પ્રદેશ પ્રમુખ આદિત્ય સાહુએ, નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા. બંને નેતાઓએ રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને સંગઠનાત્મક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી.

ગૃહમંત્રી સાથેની મિટિંગ વિષે વાત કરતાં સાહુએ જણાવ્યું હતું કે, તેમને ગૃહમંત્રી તરફથી અનેક મહત્વપૂર્ણ બાબતો પર સૂચક માર્ગદર્શન મળ્યું છે. આ માહિતી ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા, બુધવારે એક અખબારી યાદીમાં આપવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / વિકાસ કુમાર પાંડે / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande