ભાવનગર યુનિવર્સિટી ખાતે 12 ઓગસ્ટે ભરતી મેળો યોજાશે
ભાવનગર, 10 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર: મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા આગામી 12 ઓગસ્ટ, 2026ના રોજ યુનિવર્સિટી કેમ્પસ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરતી મેળો સવારે 10:30 કલાકે શરૂ થશે.
Invalid email address
संपर्क करें
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station,
Pillar No. 12, New Delhi-110001