પ્રદેશ ભાજપ અધ્યક્ષના જન્મદિવસે, પોરબંદર યુવા મોરચાની સેવાભાવી ઉજવણી.
પોરબંદર, 13 ઓગસ્ટ (હિ.સ.)ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે પોરબંદર જિલ્લા યુવા મોરચા દ્વારા સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના પ્રાગજી બાપા આશ્રમ ખાતે પરમહંસોને આઇસ્
પ્રદેશ  ભાજપ અધ્યક્ષના જન્મદિવસે પોરબંદર યુવા મોરચાની સેવાભાવી ઉજવણી.


પ્રદેશ  ભાજપ અધ્યક્ષના જન્મદિવસે પોરબંદર યુવા મોરચાની સેવાભાવી ઉજવણી.


પ્રદેશ  ભાજપ અધ્યક્ષના જન્મદિવસે પોરબંદર યુવા મોરચાની સેવાભાવી ઉજવણી.


પ્રદેશ  ભાજપ અધ્યક્ષના જન્મદિવસે પોરબંદર યુવા મોરચાની સેવાભાવી ઉજવણી.


પોરબંદર, 13 ઓગસ્ટ (હિ.સ.)ભાજપના

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ

વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે

પોરબંદર જિલ્લા યુવા મોરચા દ્વારા સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના પ્રાગજી બાપા આશ્રમ ખાતે પરમહંસોને આઇસ્ક્રીમનું વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા યુવા મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષના દીર્ઘાયુ, તંદુરસ્તી અને સુખમય જીવન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. યુવા મોરચા દ્વારા સમાજસેવા અને સેવાભાવનાની પ્રવૃત્તિઓને આગળ ધપાવવાના સંકલ્પ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા યુવા મોરચાના મહામંત્રી હર્ષભાઈ રૂઘાણી, યુથ ડેવલપમેન્ટ સેલના કન્વીનર લીલાભાઈ મોઢવાડિયા, સોશિયલ મીડિયા સેલના કન્વીનર ઉત્સવભાઈભટ્ટ, શહેર યુવા મોરચા પ્રમુખ કિંજનભાઈ દત્તાણી સહિત રાજનભાઈ સામાણી, શિવરાજસિંહ જાડેજા, જીતભાઈ

રૂપારેલ, સાગરભાઈ મોઢા, અમિતભાઈ પરમાર, દેવભાઈ

મકવાણા, ધવલભાઈ દવે, ધ્યેયભાઈ મોઢા, દર્શનભાઈ જોશી, મનસુખભાઈ વ્યાસ, વિશાલભાઈ ઓડેદરા, ખીમાભાઈ ઓડેદરા, પાર્થભાઈ

રાઠોડ, મહેશભાઈ જેઠવા અને સાગરભાઈ માંડલિયા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande