જૂનાગઢ સોમનાથથી શરૂ થયેલી બાઇક યાત્રા,
જુનાગઢ, 13 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ, સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ડો.પ્રદ્યુમન વાજા તારીખ ૧૩/૦૯/૨૦૨૬ ના રોજ ગીર સોમનાથ- જૂનાગઢ જિલ્
જૂનાગઢ સોમનાથથી શરૂ થયેલી બાઇક યાત્રા,


જુનાગઢ, 13 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ, સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ડો.પ્રદ્યુમન વાજા તારીખ ૧૩/૦૯/૨૦૨૬ ના રોજ ગીર સોમનાથ- જૂનાગઢ જિલ્લાની મુલાકાતે છે.

સોમનાથથી વડનગર સેવા સંકલ્પ બાઈક યાત્રા અન્વયે સવારે ૧૦:૦૦ કલાકે સોમનાથથી કીડીવાવ, બપોરે ૧૨:૩૦ કલાકથી કેશોદ, જૂનાગઢ સુધી બાઇક યાત્રા યોજાશે. ત્યારબાદ સાંજના ૦૪:૦૦ કલાકથી વડાલ, ત્યારબાદ વિરપુર, ગોંડલ સુધી બાઇક યાત્રાનું આયોજન કરવામાં આવશે.

સોમનાથથી શરૂ થયેલી બાઇક યાત્રા જૂનાગઢ, કેશોદ, વડાલથી રાજકોટ તરફ પ્રયાણ કરશે. મંત્રી આ યાત્રાનો પ્રારંભ કરાવવા ઉપસ્થિત રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande