વડાપ્રધાને સુભાષિતમ્માં 'ક્ષમા'ને માનસિક શાંતિનું સર્વોત્તમ સાધન ગણાવ્યું
નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સોમવારે એક્સ પર શેર કરેલા સુભાષિતમ્માં ''ક્ષમા''ને માનસિક શાંતિના સર્વોત્તમ સાધન તરીકે ઉલ્લેખ કર્યો. વડાપ્રધાન મોદીએ સંસ્કૃત શ્લોકને શેર કરતા લખ્યું, एको धर्मः परं श्रेयः क्षमैका शान्त
વડાપ્રધાન નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સોમવારે એક્સ પર શેર કરેલા સુભાષિતમ્માં 'ક્ષમા'ને માનસિક શાંતિના સર્વોત્તમ સાધન તરીકે ઉલ્લેખ કર્યો.

વડાપ્રધાન મોદીએ સંસ્કૃત શ્લોકને શેર કરતા લખ્યું,

एको धर्मः परं श्रेयः क्षमैका शान्तिरुत्तमा। विद्यैका परमा तृप्तिरहिंसैका सुखावहा॥

આનો ભાવાર્થ છે કે, ધર્મ મનુષ્યને કલ્યાણ અને ઉન્નતિના માર્ગ પર આગળ વધારે છે. ક્ષમા માનસિક શાંતિનું સર્વોત્તમ સાધન છે. વિદ્યા જ વાસ્તવિક સંતોષનો પાયો છે અને અહિંસા સંસારમાં સ્થાયી સુખ પ્રદાન કરે છે. આથી આ ગુણોને આત્મસાત કરીને મનુષ્ય પોતાના જીવનને શ્રેષ્ઠ, શાંત અને આનંદમય બનાવી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande