બ્રાઝિલ સેરી એ ક્લબ ફ્લેમેન્ગોએ, મુખ્ય કોચ ટાઇટ સાથેના સંબંધો તોડી નાખ્યા
રિયો ડી જનેરિયો,નવી દિલ્હી,1 ઓક્ટોબર (હિં.સ.) બ્રાઝિલના ભૂતપૂર્વ મુખ્ય કોચ ટિટેકોને સોમવારે, બ્રાઝિલની સેરી એ ક્લબ ફ્લેમેન્ગો દ્વારા બરતરફ કરવામાં આવ્યા હતા. ક્લબે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,”63 વર્ષીય ખેલાડીને વર્ષના અ
ફ્લેમિન્ગો


રિયો ડી જનેરિયો,નવી દિલ્હી,1 ઓક્ટોબર (હિં.સ.)

બ્રાઝિલના ભૂતપૂર્વ મુખ્ય કોચ ટિટેકોને સોમવારે, બ્રાઝિલની સેરી એ ક્લબ ફ્લેમેન્ગો

દ્વારા બરતરફ કરવામાં આવ્યા હતા.

ક્લબે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,”63 વર્ષીય ખેલાડીને

વર્ષના અંતમાં ભૂતપૂર્વ એટલાટિકો મેડ્રિડ, ચેલ્સિ અને ફ્લેમેન્ગો ડિફેન્ડર ફિલિપ લુઈસ દ્વારા લેવામાં

આવશે.”

બ્રાઝિલની સેરી એ ચેમ્પિયનશિપમાં, એથ્લેટિકો પેરાનેન્સ સામે

ફ્લેમેન્ગોની 1-0થી ઘરઆંગણે, જીતના એક દિવસ કરતાં ઓછા સમયમાં આ જાહેરાત કરવામાં

આવી છે. ગયા ગુરુવારે, ફ્લેમેન્ગો કોપા

લિબર્ટાડોરેસ – દક્ષિણ અમેરિકાની ટોચની ક્લબ સ્પર્ધા –ક્વાર્ટર-ફાઇનલ તબક્કામાં

ઉરુગ્વેના પેનારોલ દ્વારા બહાર ફેંકાઈ ગયા હતા.

ફ્લેમેન્ગો હાલમાં 20-ટીમની, બ્રાઝિલિયન સેરી એ

સ્ટેન્ડિંગમાં ચોથા સ્થાને છે,અને સિઝનમાં 10

રમતો બાકી હોવા સાથે લીડર બોટાફોગો કરતાં નવ પોઈન્ટ પાછળ છે.

ટીટે, જે 2016 થી 2022 સુધી બ્રાઝિલના મેનેજર હતા, ગયા વર્ષે

ઓક્ટોબરમાં તેમની નિમણૂકથી, ફ્લેમેન્ગોને 41 જીત, 13 ડ્રો અને 16 હાર મળી છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે / ડો માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande