જિલ્લાના કોડીનાર ખાતે શ્રી રાણીમાસી કિન્નર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ
ગીર સોમનાથ, 29 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે શ્રી રાણીમાસી કિન્નર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કોડીનાર ખાતે તા 27=12=2024 ના રોજ કથા નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આજરોજ કથા નોરસપાન કરાવતા શાસ્ત્રી લલિત મહાર
જિલ્લાના કોડીનાર ખાતે શ્રી રાણીમાસી કિન્નર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ


ગીર સોમનાથ, 29 ડિસેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે

શ્રી રાણીમાસી કિન્નર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કોડીનાર ખાતે

તા 27=12=2024 ના રોજ કથા નો શુભારંભ

કરવામાં આવ્યો હતો. આજરોજ

કથા નોરસપાન કરાવતા શાસ્ત્રી લલિત મહારાજ રાવલ ( વાજડીવાળા ) તથા રાણીમાસી નું સન્માન કરતા શિવસેના ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ રાજુભાઈ બાંભણીયા તેમજ શિવસેનિકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે કોડીનાર આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પોથીયાત્રા નૂ‌પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande