જુનાગઢ જિલ્લાના વિસાવદર આઈટીઆઈ માં ઉર્જા સપ્તાની ઉજવણી કરવામાં આવી હતી
જુનાગઢ 29 ડિસેમ્બર (હિ.સ.). જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે આઈ.ટી.આઈ ખાતે ઉર્જા સપ્તાહ નિમિત્તે સેમિનાર યોજાયો હતો જેમાં જુનાગઢ નાયબ કાર્યપાલકો વિસાવદર નાયબ કાર્યપાલક મદદનીશ પીજીવીસીએલના અધિકારીઓ ઉપસ્થિત રહી અને ઉર્જા બચત ઉર્જા નો ઉપયોગ સાવ સેતી સંરક્ષણ
જુનાગઢ જિલ્લાના વિસાવદર આઈટીઆઈ માં ઉર્જા સપ્તાની ઉજવણી કરવામાં આવી હતી


જુનાગઢ 29 ડિસેમ્બર (હિ.સ.). જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે આઈ.ટી.આઈ ખાતે ઉર્જા સપ્તાહ નિમિત્તે સેમિનાર યોજાયો હતો જેમાં જુનાગઢ નાયબ કાર્યપાલકો વિસાવદર નાયબ કાર્યપાલક મદદનીશ પીજીવીસીએલના અધિકારીઓ ઉપસ્થિત રહી અને ઉર્જા બચત ઉર્જા નો ઉપયોગ સાવ સેતી સંરક્ષણ સંરક્ષણ વિશે આઈટીઆઈના 125 વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી તેમજ ઉર્જા કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને એક મોમેન્ટ રૂપિયા ભેટ પણ અપાય હતી કાર્યક્રમને સફળ બનાવવા પીજીવીસીએલ અને આઈટીઆઈ સ્ટાફ દ્વારા સંયુક્ત વિશેષ પ્રયાસો કર્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande