ર્મોડાસા નવા યાર્ડમાંથી મંડપનો સામાન ચોરનાર ગેંગના 4 ઝડપાયા
મોડાસા,23 એપ્રિલ (હિ.સ.) મોડાસા ટાઉન પોલીસ અને એલસીબીએ ચોરોને ગણતરીના કલાકોમાં ઝડપ્યા મોડાસા નવા માર
ર્મોડાસા નવા યાર્ડમાંથી મંડપનો સામાન ચોરનાર ગેંગના 4 ઝડપાયા


મોડાસા,23 એપ્રિલ (હિ.સ.) મોડાસા ટાઉન પોલીસ અને એલસીબીએ ચોરોને ગણતરીના કલાકોમાં ઝડપ્યા મોડાસા નવા માર્કેટ યાર્ડમાંથી મંડપનો માલસામાન ચોરનાર મહિસાગર જિલ્લાની ગેંગને મોડાસા ટાઉન પોલીસ અને એલસીબીએ સીસીટીવીની મદદથી 6.42 લાખના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા.

મોડાસાના નવા માર્કેડયાર્ડમાં મંડપના સામાનની ચોરી થતાં ટાઉન પોલીસ અને એલસીબીએ સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં ચોરી કરનાર ચાર ચોરોને એલઇડી લાઇટો,પાર લાઇટ પ્રાઇમ સિરિઝના રોલ સાથે કુલ 37000નો માલ સાથે ચોરી કરવા ગયેલ વાહનમાં ઇકો કાર સાથે કુલ 6.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ/હર્ષ શાહ


 rajesh pande