સુરત શહેર ના 1632 હોમગૌર્ડ્ઝ દ્વારા અચુક મતદાન માટેના સપથ લેવામાં આવ્યા
સુરત, 28 એપ્રિલ(હિ. સ.). સુરત શહેર હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ ડો પ્રફુલ્લ શિરોયા ની અધક્ષતા માં આગામી સમયમ
હોમગૌર્ડ્ઝ 


સુરત, 28 એપ્રિલ(હિ. સ.). સુરત શહેર હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ ડો પ્રફુલ્લ શિરોયા ની અધક્ષતા માં આગામી સમયમાં લોકસભાની ચુંટણી માટે મતદાનની તારીખ નજીક અવિ રહીછે ત્યારે સુરત શહેર ના 1632 હોમગૌર્ડ્ઝ અધિકારી , ભાઈઓ તેમજ બહેનો ને ચૂંટણી લક્ષી માહિતી ની સમજ તેમજ સપથ માં હું ભારત નો નાગરિક લોક શાહી તંત્રમાં નિરંતર શ્રદ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લાવછું કે હું મારા દેશ ની લક તાંત્રિક પરંપરા ઓ ની અને મુક્ત ન્યાય તેમજ શાંતિ પૂર્ણ ચૂંટણીઓ ની ગરિમા જાળવીશ તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતા પૂર્વક અને ધર્મ , વંશ , જ્ઞાતી , જતી , ભાષા કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રલોભન માં પ્રાભાવિત થયા વગર મતદાન કરીશ .

આ કાર્ય ક્રમમાં સ્ટાફ ઓફિસર ટ્રેનિંગ મેહુલ મોદી રાંદેર યુનિટ અધિકારી રાકેશ ઠકર ,સચીન યુનિટ અધિકારી થોમસ પઢારે , એ ઝોન દિનેશ પરમાર , બી ઝોન રામભાઈ , સી ઝોન ગિરીશ પટેલ , ડી ઝોન જયંતીભાઈ દવે તેમજ અન્ય અન્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/બિનોદ


 rajesh pande