રાહુલ ગાંધીના નિવેદનને લઈ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા,,, ભાભરમાં રાહુલ ગાંધી ના પૂતળાનું દહન કરાયું
અંબાજી, 28 એપ્રીલ, (હિ.સ). રાહુલ ગાંધીએ આ વખતે પોતાની વાણી વિલાસમાં રજવાડાઓને નિશાને સાધ્યા છે રજવાડ
રાહુલ ગાંધીના નિવેદનને લઈ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા,,, ભાભરમાં રાહુલ ગાંધી ના પૂતળાનું દહન કરાયું

રાહુલ ગાંધીના નિવેદનને લઈ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા,,, ભાભરમાં રાહુલ ગાંધી ના પૂતળાનું દહન કરાયું

રાહુલ ગાંધીના નિવેદનને લઈ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા,,, ભાભરમાં રાહુલ ગાંધી ના પૂતળાનું દહન કરાયું

રાહુલ ગાંધીના નિવેદનને લઈ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા,,, ભાભરમાં રાહુલ ગાંધી ના પૂતળાનું દહન કરાયું

અંબાજી, 28 એપ્રીલ, (હિ.સ). રાહુલ ગાંધીએ આ વખતે પોતાની વાણી વિલાસમાં રજવાડાઓને નિશાને સાધ્યા છે રજવાડા ઉપર એ જમીનો પડાવી લેવાનો આક્ષેપ કર્યો હતો જેને લઇ રજવાડાઓમાં તે રીતે દાંતા ના રાજ્ય પરિવારે રાહુલ ગાંધીના શબ્દોના વખોડી ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

તે જ રીતે બનાસકાંઠાના ભાભર માં ક્ષત્રિય સમાજના દ્વારા રાહુલ ગાંધીના વાણી વિલાસ ને લઈ રાહુલ ગાંધીના પૂતળા દહન કર્યું હતું અને જે નિવેદન રાજુ રજવાડાઓ માટે કર્યો તેને લઈ ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિ ક્ષત્રિય સમાજમાં જોવા મળી રહી છે જેને લઇ જિલ્લા નહીં પણ ગુજરાત ભર માં જે રજવાડાઓ રાજ કરી ગયા પરિવારો દ્વારા એનો ભારોભાર વિરોધ કરી રહ્યાં છે ને સાથે ક્ષત્રિય સમાજને રજવાડાઓની માફી માંગે ઉગ્ર માંગ કરાઈ રહી છે અને જો રાહુલ ગાંધી તો આવનારા સમયમાં આ વાણી વિલાસના ભારે પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે પહેલા પુરુષોત્તમ રૂપાલા અને ત્યારબાદ રાહુલ ગાંધી વાણી વિલાસ કર્યું છે ક્યાંક ક્ષત્રિય સમાજને રજવાડાઓને જે નીચું દેખાડવાનો થયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ઉપર આક્ષેપ કરવામા આવ્યો કે કોને ખુશ રાખવા ઉપર છેઆવા નિવેદન કરાઈ રહ્ય છે તે પ્રશ્ન છે આવા વ્યક્તવો આપીને મત ની રાજનીતિ કરાઈ રહી છે જે નિંદનીય છે આવા વાણી વિલાસ કરી કોને ખુશ કરવામાગે છે રાહુલ ગાંધી એ પોતાના શાસન દરમિયાન વિકાસની વાતો પ્રજા વચ્ચે લઈ જવી જોઈએ, ભલે શાસનમાં ન હોય તેમના જીતેલા ઉમેદવારો ને સરકારી ગ્રાન્ટોતો મળતીજ રહી છે તેના kayar કામો કર્યા છે રિપોર્ટ પણ વોટરોની વચ્ચે લઈ જવાય તેવી પણ માંગ કરાઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્ર અગ્રવાલ/બિનોદ

 rajesh pande