આગામી 6 અને 7 મે ના રોજ કચ્છ સંગ્રહાલય બંધ રહેશે
ભુજ/અમદાવાદ,29 એપ્રિલ (હિ.સ.) આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત કચ્છ સંગ્રહાલય-ભુજના કર્મચા
આગામી 6 અને 7 મે ના રોજ કચ્છ સંગ્રહાલય બંધ રહેશે


ભુજ/અમદાવાદ,29 એપ્રિલ (હિ.સ.) આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત કચ્છ સંગ્રહાલય-ભુજના કર્મચારીઓને ચૂંટણી ફરજ બજાવવાની હોઇ, જેથી કચ્છ સંગ્રહાલય-ભુજ આગામી 6 થી 7 મે, 2024 લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે દિન-2 માટે સંપૂર્ણપણે બંધ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande