પોરબંદરના દરિયા કિનારેથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો.
પોરબંદર,02 મે (હિ.સ.) પોરબંદરના હજૂર પેલેસ પાસે દરિયાના પાણીમાંથી કિનારે તરી આવેલી એક 30થી 35 વર્ષન
The girl's body was found on the beach


The girl's body was found on the beach


The girl's body was found on the beach


The girl's body was found on the beach


The girl's body was found on the beach


The girl's body was found on the beach


The girl's body was found on the beach


The girl's body was found on the beach


The girl's body was found on the beach


The girl's body was found on the beach


The girl's body was found on the beach


The girl's body was found on the beach


The girl's body was found on the beach


The girl's body was found on the beach


The girl's body was found on the beach


પોરબંદર,02 મે (હિ.સ.) પોરબંદરના હજૂર પેલેસ પાસે દરિયાના પાણીમાંથી કિનારે તરી આવેલી એક 30થી 35 વર્ષની ઉંમરની મહિલાની લાશ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ છે. આ અંગે પોલીસને જાણ થતા પોલીસ તપાસમાં લાગી છે. હાર્બર મરીન પોલીસ તપાસ ચલાવી રહી છે.આ પ્રકારે દરિયા કિનારે મળી આવેલી મહિલાની લાશે અનેક ભેદભરમ ઉભા કર્યા છે. આ મહિલા કોણ ? બનાવ કઈ રીતે બન્યો હોઈ શકે? બનાવ અકસ્માતનો છે કે આપઘાતનો? આપઘાતનો છે કે આપઘાતની પ્રેરણાનો? આપઘાતની પ્રેરણાનો બનાવ છે કે હત્યાનો? આવા અનેક સવાલો દરિયા કિનારે મોજાઓની જેમ ઉછળી રહ્યા છે ત્યારે પોલીસે જાહેર જનતા જોગ મીડિયામાં તસવીર જારી કરીને લોકોને અનુરોધ કર્યો છે કે આ મહિલાની ઓળખ હજી સુધી થઈ નહીં નથી ત્યારે તસવીરના આધાર પર તેમને કોઈ ઓળખતા હોય તો તેઓ મહિલાના પરિવાર કે સગા સુધી પોલીસને પહોંચાડી શકે છે.હુજુર પેલેસ પાસે દરિયાના પાણી માં મહિલા ની લાશ આશરે આમ તો આ અંગે પોલીસના કોઈપણ સ્થાન પર જાણકારી આપી શકાય છે તેમ છતાં પોલીસે 9624019698 નંબર પણ જારી કરીને શક્ય હોય ત્યાં સુધી એ નંબર પર જાણ કરવા અનુરોધ કર્યો છે જેથી પ્રોપર એક્શન પર્સન થકી તત્કાલ પગલાં લઈ શકાય.

હિન્દુસ્થાન સમાચાર/ તેજસ ઢોલરીયા/હર્ષ શાહ


 rajesh pande