પાટણ, 1 ઓગસ્ટ (હિ.સ.)
સિદ્ધપુર શહેર મા આવેલ ઇદગાહ વાસ પાસે આવેલ દુકાન પાસે ગુરૂવારે સાંજે આશરે 45 વર્ષીય એક અજાણ્યા ભિક્ષુક ની લાશ મળી આવી હતી જેની સ્થાનિક પોલીસ ને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી લાશ નુ પંચનામું કરી લાશને પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામા આવી હતી જોકે આ અંગે સિદ્ધપુર પોલીસ દ્વારા મૃતક ભિક્ષુકની કોઈ ઓળખ થઈ ન હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર / માધવી વ્યાસ