નવી દિલ્હી, 9 જાન્યુઆરી (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, 11 જાન્યુઆરીએ કર્ણાટકના બેંગલુરુની મુલાકાત લેશે.
ઉપરાષ્ટ્રપતિ સચિવાલય અનુસાર ઉપરાષ્ટ્રપતિ ધનખડ, 11 જાન્યુઆરીએ જ બેંગલુરુમાં રાજ્ય લોક સેવા આયોગના અધ્યક્ષોના 25મા રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ