
ગીર સોમનાથ 25 નવેમ્બર (હિ.સ.) આજ રોજ સુત્રાપાડા ખાતે સુત્રાપાડા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદાન સુધારણા અભિયાન SIR કાર્યાલય ના ઉદ્ઘાટનમાં, 91 તાલાળા સુત્રાપાડા ધારાસભ્ય ભગવાન બારડ, મહામંત્રી ગિરસોમનાથ જિલ્લા ભાજપ દિલીપભાઈ દ્વારા કરવાનું આવ્યુ ભારતીય જનતા પાર્ટી ના સુત્રાપાડા શહેર સંગઠન ના પ્રમુખ મહામંત્રીઓ હોદ્દેદારો, સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ ઉપ્રમુખ સભ્યઓ,આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ