વડોદરાના કરજણમાં ભત્રીજાએ વિદેશમાં વર્ક પરમીટને લઈ કાકા સાથે 2 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી
વડોદરા, 22 ફેબ્રુઆરી (હિ.સ.)-વડોદરાના કરજણમાં ભાણીયાએ મામાને છેતર્યા હોવાની વાત સામે આવી છે કેનેડામાં વર્ક પરમિટ અપાવાના બહાને ભાણાએ મામાનું કરી નાખ્યું છે,જેમાં 2 કરોડ 77 લાખ પડાવી એજન્ટ ફરાર થઈ ગયો છે,કંડારી ગામના દર્શન પટેલ સાથે છેતરપિંડી થઈ હોવાન
Vadodara


વડોદરા, 22 ફેબ્રુઆરી (હિ.સ.)-વડોદરાના કરજણમાં ભાણીયાએ મામાને છેતર્યા હોવાની વાત સામે આવી છે કેનેડામાં વર્ક પરમિટ અપાવાના બહાને ભાણાએ મામાનું કરી નાખ્યું છે,જેમાં 2 કરોડ 77 લાખ પડાવી એજન્ટ ફરાર થઈ ગયો છે,કંડારી ગામના દર્શન પટેલ સાથે છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે. ભાણાએ મામા પાસે વર્ક પરમિટના નામે 2 કરોડ 77 લાખ પડાવી લીધા હોવાની વાત સામે આવી છે અને ખોટી વર્ક પરમિટ મામાને આપી દેવામા આવી હતી તો મામાને આ વાતની જણ થતા પોલીસના દ્રાર ખખાડવા પહોંચ્યા હતા અને પોલીસે ગુનો નોંધીને(21 ફેબ્રુઆરી 2025) આરોપીઓને શોધવા માટે અલગ-અલગ ટીમો પણ બનાવી દીધી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે

 rajesh pande