Gujarat, 3 એપ્રિલ (હિ.સ.) દર વર્ષની ચૈત્રી નવરાત્રીની જેમ આ વર્ષે પણ 4 એપ્રિલ ને શુક્રવારે હવન અષ્ટમીનો હવન તથા મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, બીડું બપોરે ત્રણ વાગ્યે હોમવામાં આવશે તો જૂનાગઢનાં માઈભક્તો ને આ કાર્યક્રમમાં પધારવા અને માતાજીના દર્શનનો લાભ લેવા
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ