કઠોર-આંત્રોલી રસ્તા પર પડી ગયેલો વીજપોલ તત્કાલ ઉભો કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો
સુરત, 24 જૂન (હિ.સ.)- અબ્રામા તાલુકાના કઠોર-અંત્રોલી રસ્તા પર વહેલી સવારે ભારે વરસાદના કારણે વીજપોલ પડી ગયો હતો, જેથી વાહન વ્યવહાર ખોરવાયો હતો. DGVCLની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને વીજપોલ ઉભો કરી વાહનવ્યવહાર રાબેતા મુજબ શરૂ કર્યો હતો. વાહનવ્ય
Surat


સુરત, 24 જૂન (હિ.સ.)- અબ્રામા તાલુકાના કઠોર-અંત્રોલી રસ્તા પર વહેલી સવારે ભારે

વરસાદના કારણે વીજપોલ પડી ગયો હતો, જેથી વાહન વ્યવહાર ખોરવાયો હતો. DGVCLની

ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને વીજપોલ ઉભો કરી વાહનવ્યવહાર રાબેતા મુજબ શરૂ

કર્યો હતો. વાહનવ્યવહાર પૂર્વવત થતા વાહનચાલકોને મોટી રાહત થઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande