કોડીનારના વડનગર ગામે લાઇબ્રેરી માટેના શેડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યો
ગીર સોમનાથ, 25 જુલાઈ (હિ.સ.) કોડીનાર તાલુકાના વડનગર ગામે કોમ્યુનિટી હોલમાં અંબુજા ફાઉન્ડેશન દ્વારા લાયબેરી અને શેડનું સરપંચ અને સભ્યોના હસ્તે ખાસ મુહૂર્ત કરાયું હતું કાર્યક્રમમાં અંબુજા સિમેન્ટ લિમિટેડના સી.એમ.ઓ સંજય વશિષ્ઠ અંબુજા ફાઉન્ડેશન જનરલ
કોડીનારના વડનગર ગામે લાઇબ્રેરી માટેના શેડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યો


ગીર સોમનાથ, 25 જુલાઈ (હિ.સ.)

કોડીનાર તાલુકાના

વડનગર ગામે કોમ્યુનિટી હોલમાં અંબુજા ફાઉન્ડેશન દ્વારા લાયબેરી અને શેડનું સરપંચ અને સભ્યોના હસ્તે ખાસ મુહૂર્ત કરાયું હતું કાર્યક્રમમાં અંબુજા સિમેન્ટ લિમિટેડના સી.એમ.ઓ સંજય વશિષ્ઠ અંબુજા ફાઉન્ડેશન જનરલ મેનેજર દલસુખ વઘાસિયા ગ્રામ પંચાયતના સભ્યો અને સ્થાનિક ગ્રામજનો હાજર રહ્યા હતા ગામમાં લાયબ્રેરી બનાવવા છે જે ગ્રામજનો અને વિદ્યાર્થીઓ બહુ જ ઉપયોગી થશે અને વિદ્યાર્થીઓને વાસનો ટાઈમ વધશે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારી પણ કરી શકાશે ગામ લોકો દ્વારા જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અંબુજા ફાઉન્ડેશનને રજૂઆત કરાઈ હતી બાદ અંબુજા ફાઉન્ડેશન દ્વારા શેડના નિર્માણની કામગીરી શરૂ કરાઈ હતી વડનગર ની વસ્તીને ધ્યાનમાં લઇ સુવિધાઓ ઓ ની જરૂરિયાતને પૂરી પાડવાના છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande