કોડીનારના કાજ ગામેવોકેસનલ ટ્રેનિંગના શત્રોએ વૃક્ષ વાવો જીવન બચાવો વિશે સમજ આપી
ગીર સોમનાથ 25 જુલાઈ (હિ.સ.) કોડીનાર તાલુકાના કાનૂનીસેવા સમિતિ સામાજિક વર્ગીકરણ રેજના સંયુક્ત ઉપક્રમે વોકેશનલ સ્કિલ ટ્રેનીંગ ઇન્ડસ્ટ્રીયલકાજ ગામે તાલીમાર્થીઓને વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો તેમજ પર્યાવરણની જાળવણી તેમજ તેના રક્ષણ માટે વિવિધ પગલાંઓ અને પર્ય
કોડીનારના કાજ ગામેવોકેસનલ ટ્રેનિંગના શત્રોએ વૃક્ષ વાવો જીવન બચાવો વિશે સમજ આપી


ગીર સોમનાથ 25 જુલાઈ (હિ.સ.) કોડીનાર તાલુકાના કાનૂનીસેવા સમિતિ સામાજિક વર્ગીકરણ રેજના સંયુક્ત ઉપક્રમે વોકેશનલ સ્કિલ ટ્રેનીંગ ઇન્ડસ્ટ્રીયલકાજ ગામે તાલીમાર્થીઓને વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો તેમજ પર્યાવરણની જાળવણી તેમજ તેના રક્ષણ માટે વિવિધ પગલાંઓ અને પર્યાવરણનું જતન કરવું તેમજ એક વૃક્ષ દત્તક અભિયાન અને વિવિધ પ્રકારના રોપાનું વાવેતર કરી અને આપણી પૃથ્વીને હરિયાળી બનાવીએ તેમજ તાલીમાર્થીઓ દ્વારા પર્યાવરણ વિશે વકૃતવ આપ્યું હતું મેરા યુવા ભારત દ્વારા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહન કરાયા તેમજ વન રક્ષક દ્વારા વૃક્ષ વાવો જેવા સ્લોગની હાકલ કરવામાં આવી હતી.

આ તકે પી એલ વી પ્રકાશ મકવાણા વન રક્ષક દેવીબેન મનુભાઈ પ્રવીણભાઈ સંચાલક ભરતભાઈ રામસિંગભાઈ કરસનભાઈ અલ્પાબેન પુરવાબેન મનિષાબેન તેમજ તાલીમાર્થીઓની બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande