સતત ૨૧મી વખત બિનહરીફ ચૂંટાવા બદલ, જીતુભાઈ મોહનભાઈનું સન્માન કરવામાં આવ્યું
ગીર સોમનાથ 29 જુલાઈ (હિ.સ.) ભીડીયા ક્રિષ્ના મરીન ઓફિસ ખાતે આજરોજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના, પટેલ તેમજ વેરાવળ પાટણ હિન્દુ સેવા સમાજના પ્રમુખ તરીકે સતત ૨૧મી વખત બિનહરીફ ચૂંટાવા બદલ જીતુભાઈ મોહનભાઈ કુહાડાને રેયોન કામદાર સંઘના યુનિયન ઉપપ્રમુખ રમેશભાઈ ભૂ
સન્માન કરવામાં આવ્યું


ગીર સોમનાથ 29 જુલાઈ (હિ.સ.) ભીડીયા ક્રિષ્ના મરીન ઓફિસ ખાતે આજરોજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના, પટેલ તેમજ વેરાવળ પાટણ હિન્દુ સેવા સમાજના પ્રમુખ તરીકે સતત ૨૧મી વખત બિનહરીફ ચૂંટાવા બદલ જીતુભાઈ મોહનભાઈ કુહાડાને રેયોન કામદાર સંઘના યુનિયન ઉપપ્રમુખ રમેશભાઈ ભૂપ્તા, જનરલ સેક્રેટરી ભરતભાઈ પી. મહેતા, તથા તમામ હેડઓફ કારોબારી સભ્યો દ્વારા પુષ્પ ગુચ્છ અને હાર તોરા કરી ને જીતુભાઇ કુહાડા નું સન્માન કરવામાં આવ્યું હતું

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande