ગીર સોમનાથ 3 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે આવનાર ગુરુપૂર્ણિમા ના પાવન પર્વની પ્રાચી ખાતે ભક્તિમય માહોલ વચ્ચે ઘામઘુમ થી અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે. ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી આગામી તા.10.7.2025 ને ગુરૂવાર અખંડ જાપ તથા દીપ મહાયજ્ઞથી પૂર્ણાહુતિ સવારે 9:00 થી સાંજના 5.00 વાગ્યા સુધી. કરવામાં આવશે. સ્થળ, કોળી સમાજ ભવન કોડીનાર વેરાવળ હાઇવે રોડ પ્રાચી તીર્થ ખાતે કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ