પોરબંદરમાં આંગણવાડીઓમાં સ્વચ્છતા અંગે, શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો.
પોરબંદર, 7 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત આંગણવાડીઓમાં સ્વચ્છતા અંગે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. આઇસીડીએસ વિભાગ દ્વારા આયોજન થતાં સમાજ કાર્ય વિભાગના વિદ્યાર્થીઓ પણ અનેરા ઉત્સાહ સાથે જોડાયા હતા.રાજ્યકક્ષાના સ
પોરબંદરમાં આંગણવાડીઓમાં સ્વચ્છતા અંગે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો.


પોરબંદરમાં આંગણવાડીઓમાં સ્વચ્છતા અંગે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો.


પોરબંદરમાં આંગણવાડીઓમાં સ્વચ્છતા અંગે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 7 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત આંગણવાડીઓમાં સ્વચ્છતા અંગે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. આઇસીડીએસ વિભાગ દ્વારા આયોજન થતાં સમાજ કાર્ય વિભાગના વિદ્યાર્થીઓ પણ અનેરા ઉત્સાહ સાથે જોડાયા હતા.રાજ્યકક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

જેમાં વિવિધ સંસ્થાઓ, વિદ્યાર્થીઓ પણ જોડાઈ રહ્યા હોય અને વિવિધ સંસ્કૃતિ તથા દેશભક્તિના કાર્યક્રમો, દેશભક્તિની સ્પર્ધાઓ યોજવામાં આવી રહી હોવાથી પોરબંદર દેશભક્તિના રંગે રંગાયું હોય તેવો માહોલ સર્જાયો છે. પોરબંદરમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કચેરી દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત સ્વચ્છતા અંગે શપથના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આઈ સી ડી એસ વિભાગે, આંગણવાડીના બાળકો સાથે સ્વસ્થાના શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં સમાજ કાર્યમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની બહેનો પણ અનેરા ઉત્સાહ સાથે જોડાયા હતા. આમ રાજ્યકક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણીને લઈને પોરબંદર વાસીઓ દેશભક્તિના રંગે રંગાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande