મોડાસા, 8 ઓગસ્ટ (હિ.સ.)
ધનસુરા તાલુકાના ઉદેપુર ગામના વતની એવા પટેલ દર્શન ગીરીશભાઈ જેવો મોડાસા ખાતે આવેલ કોમર્સ કોલેજ માં લાસ્ટ યર માં અભ્યાસ કરી રહ્યા છે HNGU આયોજિત ચેસ સ્પર્ધા યોજાઈ હતી એમાં સમગ્ર રાજ્ય માં ઇન્ટર યુનિવર્સિટી ચેસ સ્પર્ધામાં પ્રથમ સ્થાને વિજય પ્રાપ્ત કર્યો હતો આ ઇન્ટર ચેસ સ્પર્ધા એચ એન જી યુ પાટણ ખાતે આયોજિત કરવામાં આવી હતી જેમાં દર્શન પટેલ પ્રથમ સ્થાને વિજય મેળવ્યો હતો અને હવે નેશનલ ચેસ ગેમ ખાતે તેમનું સિલેક્શન થયું છે અને ધનસુરા તાલુકો અને કોમર્સ કોલેજ નું નામ રોશન કર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ