સ્વચ્છોત્સવ-૨૦૨૫ – જૂનાગઢ જીલાની કેશોદ નગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં સ્વચ્છ વોર્ડ સ્પર્ધાનું આયોજન કરાયુ
જુનાગઢ 21 સપ્ટેમ્બર (હિ.સ.) સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અંતર્ગત સ્વચ્છોત્સવની ઉજવણીના ભાગરૂપે કેશોદ નગરપાલિકા દ્વારા થીમ મુજબ નગરપાલિકા વોર્ડના જુદા જુદા વિસ્તારોમાં સ્વચ્છ વોર્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સ્વચ્છ વોર્ડ સ્પર્ધા અન્વ્યે સોસાયટીન
સ્વચ્છોત્સવ-૨૦૨૫ – જૂનાગઢ જીલાની કેશોદ નગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં સ્વચ્છ વોર્ડ સ્પર્ધાનું આયોજન કરાયુ


જુનાગઢ 21 સપ્ટેમ્બર (હિ.સ.) સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અંતર્ગત સ્વચ્છોત્સવની ઉજવણીના ભાગરૂપે કેશોદ નગરપાલિકા દ્વારા થીમ મુજબ નગરપાલિકા વોર્ડના જુદા જુદા વિસ્તારોમાં સ્વચ્છ વોર્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

સ્વચ્છ વોર્ડ સ્પર્ધા અન્વ્યે સોસાયટીના લોકો દ્વારા સુકા અને ભીના કચરાનુ વર્ગીકરણ યોગ્ય રીતે કરવામા આવે છે કે કેમ? પોતાની સોસાયટીની સફાઇ રાખે છે કે કેમ? જેવી બાબતો ચકાસી નગરપાલિકા દ્વારા સોસાયટીના બહેનોને સર્ટીફિકેટ આપી સન્માનીત કરવામા આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande