નીતિશ કુમારે વિધાન પરિષદમાંથી રાજીનામું આપ્યું
પટણા, 30 માર્ચ (હિ.સ.) મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાન પરિષદમાંથી રાજીનામું આપ્યું છે. રાજ્યસભામાં ચૂંટાયા બાદ તેમણે આ પગલું ભર્યું હતું. વિધાન પરિષદના અધ્યક્ષ અવધેશ નારાયણ સિંહે જણાવ્યું કે નીતિશ કુમારે વિધાન પરિષદમાંથી રાજીનામું આપ્યું છે. તેમ
નીતિશ કુમારે વિધાન પરિષદમાંથી રાજીનામું આપ્યું


પટણા, 30 માર્ચ (હિ.સ.) મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાન પરિષદમાંથી રાજીનામું આપ્યું છે. રાજ્યસભામાં ચૂંટાયા બાદ તેમણે આ પગલું ભર્યું હતું.

વિધાન પરિષદના અધ્યક્ષ અવધેશ નારાયણ સિંહે જણાવ્યું કે નીતિશ કુમારે વિધાન પરિષદમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ વિકાસલક્ષી મુખ્યમંત્રી છે અને હવે કેન્દ્ર સરકારમાં જઈ રહ્યા છે. બિહારમાં તેમના નેતૃત્વમાં વિકાસ જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે બંધારણીય પ્રક્રિયા અનુસાર કામ થઈ રહ્યું છે. તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર/સુરભીત દત્ત/ગોવિંદ ચૌધરી/મુકુંદ મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande