પોરબંદર ખાતે વિશ્વકર્મા પરિવારનું એકતા સંમેલન યોજાયું.
પોરબંદર, 21 એપ્રિલ (હિ.સ.) પોરબંદરમા ઇતિહાસ રચાયો ભારતમા પ્રથમ વખત પોરબંદરના આંગણે વિશ્વકર્મા પરિવારનુ એકતા સંમેલન યોજાયુ હતુ જેમા વિશ્વકર્મા પરિવારના પાંચ હજારથી પણ વધારે લોકો જોડાયા હતા આ પ્રસંગે ઉપસ્થતિ રહેલા વિશ્વકર્મા પરિવારનુ ગૌરવ જગદિશ
પોરબંદર ખાતે વિશ્વકર્મા પરિવારનું એકતા સંમેલન યોજાયું.


પોરબંદર ખાતે વિશ્વકર્મા પરિવારનું એકતા સંમેલન યોજાયું.


પોરબંદર ખાતે વિશ્વકર્મા પરિવારનું એકતા સંમેલન યોજાયું.


પોરબંદર ખાતે વિશ્વકર્મા પરિવારનું એકતા સંમેલન યોજાયું.


પોરબંદર ખાતે વિશ્વકર્મા પરિવારનું એકતા સંમેલન યોજાયું.


પોરબંદર, 21 એપ્રિલ (હિ.સ.) પોરબંદરમા ઇતિહાસ રચાયો ભારતમા પ્રથમ વખત પોરબંદરના આંગણે વિશ્વકર્મા પરિવારનુ એકતા સંમેલન યોજાયુ હતુ જેમા વિશ્વકર્મા પરિવારના પાંચ હજારથી પણ વધારે લોકો જોડાયા હતા આ પ્રસંગે ઉપસ્થતિ રહેલા વિશ્વકર્મા પરિવારનુ ગૌરવ જગદિશ વિશ્વકર્માએ ગ્લોબલ ફાઉન્ડશનના નેજા હેઠળ યુવાનોને કૌશલ્ય આધારિત શિક્ષણ આપશે તેમજ સ્પર્ધાત્મક પરિક્ષા માટે યુવાનોને તૈયાર કરવાનો ઉદેશ હશે તેમ જણાવ્યુ હતુ આવતા છ મહિનામા દરેક જીલ્લામા વિશ્વકર્મા પરિવારનુ સંમેલન યોજવા પણ અનુરોધ કર્યો હતો જગદિશ વિશ્વકર્માએ સંમલેનના આયોજક કેતન ગજજર અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા તો પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ એવુ જણાવ્યુ હતુ કે અમે જેને વિશ્વમા શોધતા હતા તે હિરલો કેતન ગજજર પોરબંદરથી મળી આવ્યો આ તાકત પોરબંદરની હોવાનુ જણાવ્યુ હતુ તો કેબીનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાએ પોતાના ઉદ્દબોધના એવુ જણાવ્યુ હતુ કે અમે ભણી-ગણીને એન્જીનીયર થયા છીએ જયારે તમે સહુ વિશ્વકર્માના સંતાનો છો એટલે તેમ જન્મજાત એન્જીનીયર છો આ સમાજ જયારે એક થાય ત્યારે શ્રેષ્ઠ સમાજનુ નિર્માણ થાય છે

આ પ્રસંગે વિશ્વકર્મા ફાસઉન્ડેશના સ્વપ્નદ્રષ્ટા એ. બી પંચાલે એવુ જણાવ્યુ હતુ કે સંગઠન શકિતનો ઉપયોગ શિક્ષણ, ટેકનોલોજી અને સ્કિલ ડેવલોપેન્ટ માટે કરી અને આવનારી પેઢી વધુ સક્ષમ બનાવી છે આ કાર્યક્રમ દરમ્યાન બાલા હનુમાન ગૃપ દ્રારા આયોજીત મહારકતદાન કેમ્પના સેવા કાર્યને બિરદાવામા આવ્યુ હતો આયોજન બદલ કેતન ગજજર અને તેમની ટીમને બિરદાવામા આવી હતી આતકે વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશ માટે ઉદ્યોગપતિ અને કાર્યક્રમના આયોજક કેતન ગજજરે એક કરોડ અર્પણ કર્યા હતા આ કાર્યક્રમમા રાજયસભાના સાંસદ રામ મોકરીયા, જીલ્લા ભાજપના પ્રમુખ ડો.ચેતના તિવારી, પૂર્વ કેબીનેટ મંત્રી બાબુ બોખીરીયા સહિતના મહાનુભવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande