નવસારી જિલ્લામાં એસએસસીનું 84.61% પરિણામ, 841 વિદ્યાર્થીઓએ મેળવ્યો એ-1 ગ્રેડ
નવસારી, 06 મે (હિ.સ.): નવસારી જિલ્લામાં ધોરણ 10 SSC બોર્ડનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી જોવા મળી છે. જિલ્લામાં કુલ 84.61 ટકા પરિણામ નોંધાયું છે, જે વિદ્યાર્થીઓની મહેનત અને શાળાઓના શૈક્ષણિક પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.
Invalid email address
संपर्क करें
हिन्दुस्थान समाचार बहुभाषी न्यूज एजेंसी एम-6, भगत सिंह मार्केट, गोल मार्केट, नई दिल्ली- 110001