પોરબંદર તાલુકામાં પશુપાલકો માટે ઘાસ વિતરણનો પ્રારંભ.
પોરબંદર, 05 સપ્ટેમ્બર (હિ.સ.) પશુપાલકો
અને માલધારી પરિવારોના પશુધનને પૂરતો ઘાસચારો મળી રહેતે માટે રાજ્ય સરકાર દ્વારા ઘાસ વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.તેના ભાગરૂપે પોરબંદર તાલુકામાં પશુપાલકો માટે ઘાસ વિતરણનો પ્રારંભ કરાયો હતો.
કેબિન
Invalid email address
संपर्क करें
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station,
Pillar No. 12, New Delhi-110001