સોમનાથ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
સોમનાથ,18 ઓક્ટોબર (હિ.સ.) આજરોજ સુત્રાપાડા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્રારા મુ. સરા ગામે માં ખોડિયાર મંદિરે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ જેમાં ઉપસ્થિત રહી માર્ગદશન આપ્યું. જેમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શૈલેન્દ્ર સિંહ રાઠોડ તથા
તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્રારા


સોમનાથ,18 ઓક્ટોબર (હિ.સ.) આજરોજ સુત્રાપાડા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્રારા મુ. સરા ગામે માં ખોડિયાર મંદિરે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ જેમાં ઉપસ્થિત રહી માર્ગદશન આપ્યું. જેમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શૈલેન્દ્ર સિંહ રાઠોડ તથા પૂર્વ મુખ્યમંત્રી વજુભાઈ વાજા માર્ગદશન આપેલ તેમાં ચેરમેન બાંધકામ સમિતિ બાબુ પરમાર જિલ્લા ભાજપ મંત્રી બહાદુરસિંહ ગોહિલ ગીર સોમનાથ જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી પ્રતાપસિંહ બારડ સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ મસરી રાઠોડ પૂર્વ પ્રમુખ પ્રતાપ બામણીયા સંયોજક તાલુકા પંચાયત સદસ્ય સરપંચ હાજર રહેલ અને આગામી કાર્યક્રમો પાર્ટી દ્વારા આપેલ તેમનું માર્ગદર્શન આપેલ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

માનનીય વડાપ્રધાન ના દ્રષ્ટિકોણ ‘આત્મનિર્ભર ભારત’ને સાકાર કરવાના ઉદ્દેશ્યથી યોજાયેલી આ કાર્યશાળામાં સ્વરોજગાર, કૌશલ્ય વિકાસ અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું..

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande