મોડાસા, 17 ફેબ્રુઆરી (હિ.સ.). વડાલી મનસુરી ઘારી સમાજનો ચોથો સમુહ લગ્ન યોજાયો હતો. તકવા મસ્જીદ ના મેદાન માં યુગલો માટે સમુહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યુ હતું મનસુત્રી સમાજના પ્રમુખ રાળુ રફીકભાઈ ભાલ -ભાઈ મનસુરી એ આવેલ તમામ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યુ હતું આ સમુહલગ્નમાં હડાદ અમદાવાદ હિમ્મતનગર તથા વડાલી ના દુલ્હા-દુલ્હનો અને સમાઈ ના લોકોદ એ જોડાયા રતા હિમ્મતનગર સમાજના આગેવાનો કાદરભાઈ મનસુરી, ઈકબાલભાઈ મનસુરી તથા હડાદ સમાજના આગેવાનો હાજીભાઈ મમસુરી, જાનુભાઈમનસુરી તથા જમાલભાઈ સસંચ ા તથા, અન્ય ગામના આગેવાની આ સકુટ નિકાહમાં હાજરી આપી હતી અને સખી દાતા એ એ તિજોરી થી લઈ નાની ચીજ યુગલો ને જોટસ્વરૂપે આપી હતી. સમગ્ર સમુહ લગ્ન માં મનસુરી માતના પ્રમુખ હાજી રફીકભાઈ હાજી જમાલભાઈ મનસુરી તથા ઉપપ્રમુખા ઈસ્લીયાજ ભાઈ ત સત્તારભાઈ મનસુરી તથા સેડેટરી મનસુકી ઈકબાલભાઈ વલીભાઈ તથા જો.એ. મૌલાના મુસ્તકીમાભાઈ અને કારોબારી સાજ્યો અને સમાજના યુવાનો અગેવાનો પડે પગે ઉભા રહી જમણવારનું આયોજન કર્યું.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ