મોટી ઇસરોલ-રાજપુરના ભાવિકોએ પ્રયાગરાજના મહાકુભમાં ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી
મોડાસા, 20 ફેબ્રુઆરી (હિ.સ.). મોડાસા તાલુકાના મોટી ઇસરોલ-રાજપુરના ભાવિકોએ પ્રયાગરાજના મહાકુભમાં ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી .સાતવાર. આંકડા મુજબ આ દિવસે ૧.૪૫ કરોડ શ્રદ્ધાળુએ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી અને ધન્યતા અનુભવી હતી. મોટ
મોટી ઇસરોલ-રાજપુરના ભાવિકોએ પ્રયાગરાજના મહાકુભમાં ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી


મોડાસા, 20 ફેબ્રુઆરી (હિ.સ.). મોડાસા તાલુકાના મોટી ઇસરોલ-રાજપુરના ભાવિકોએ પ્રયાગરાજના મહાકુભમાં ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી .સાતવાર. આંકડા મુજબ આ દિવસે ૧.૪૫ કરોડ શ્રદ્ધાળુએ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી અને ધન્યતા અનુભવી હતી. મોટી ઇસરોલ-રાજપુરના ભાવિકોમાં મોટી ઇસરોલ થી પ્રભુદાસભાઈ પટેલ,દેવકરણભાઈ પી પટેલ, હરેશભાઈ રામભાઈ પટેલ જ્યારે રાજપુરથી પનાભાઈ પટેલ અને મનુભાઈ પટેલ ઉપરાત સારથી સંદીપ ઠાકોર (રામોસ-બાયડ)નો સમાવેશ થાય છે.કરોડો આસ્થાળુઓએ મહાકુંભમાં ડૂબકી લગાવી ધન્ય બની રહ્યા છે એવા. પ્રયાગરાજના આ મહાકુંભમાં ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા ઊભી કરાયેલી અત્યંત સુંદર આયોજન અને વ્યવસ્થાથી સૌ. કુભમાં આવનારા ભાવિકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande