ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર વિસ્તારમાં ફાર્મ હાઉસમાં થી દીપડો પાંજરે પુરાયો
સોમનાથ,22 ફેબ્રુઆરી (હિ.સ.) કોડીનાર તાલુકાના ગોહિલ ની ખાણ રોડ પર વિજયસિંહ જાદવના ફાર્મ પરથી દીપડો પાંજરે પુરાયો.ઘણા દિવસોથી ગોહિલ ની ખાણ અને કોડીનાર વચ્ચેના વાડી વિસ્તારમાં દીપડાઓનો આતંક જોવા મળતો હતો.વન વિભાગે પિંજરા ગોઠવતા 24 કલાકમાં સફળતા મળી હત
કોડીનારના ગોહિલ ની ખાણ રોડ પર આવેલ ફાર્મ હાઉસ માંથી દીપડો


સોમનાથ,22 ફેબ્રુઆરી (હિ.સ.) કોડીનાર તાલુકાના ગોહિલ ની ખાણ રોડ પર વિજયસિંહ જાદવના ફાર્મ પરથી દીપડો પાંજરે પુરાયો.ઘણા દિવસોથી ગોહિલ ની ખાણ અને કોડીનાર વચ્ચેના વાડી વિસ્તારમાં દીપડાઓનો આતંક જોવા મળતો હતો.વન વિભાગે પિંજરા ગોઠવતા 24 કલાકમાં સફળતા મળી હતી.આજે વહેલી સવારે વિજયસિંહ જાદવના ફાર્મ પરથી અંદાજિત 4 થી 5 વર્ષનો દીપડો પાંજરે પુરાયો. વન વિભાગ દ્વારા દીપડાને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે મોકલાયો

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande