ગીર સોમનાથ જિલ્લામાં અચાનક કાળા ડીબાંગ વાદળો વચ્ચે વહેલી સવાર થી વરસાદ
ગીર સોમનાથ 27 મે (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક કાળા ડીબાંગ વાદળો વચ્ચે વહેલી સવાર થી વરસાદ વાતાવરણ માં પલટો જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં હળવા થી મધ્યમ
ગીર સોમનાથ વહેલી સવાર થી વરસાદ


ગીર સોમનાથ 27 મે (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક કાળા ડીબાંગ વાદળો વચ્ચે વહેલી સવાર થી વરસાદ વાતાવરણ માં પલટો જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં હળવા થી મધ્યમ ઝાપટા પડ્યા છે. જામવાળા, કાંટાળા, અરણેજ, દેવલપુર, મીતિયજ, બાવાના પીપળવા સહિત ના અનેક ગામોમાં વરસાદ ખાબક્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande