ઉના અને ગીર તાલુકામાં વરસાદ ની શરૂઆત
ગીર સોમનાથ 27 મે (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લાના ઉના અને ગીર તાલુકામાં વરસાદની ધોધમાર શરૂઆત થઇ છે. આજે વહેલીસવારથી છવાયેલા આકાશમાં કાળા ડીમાન્ડ વાદળો વચ્ચે વરસાદ શરુ થયો હતો. ઉના શહેર, કંસારી, ભાચા અને ગીર ગઢડા શહેર ગીર ગઢડા ના ધોકડવા, જામવાળા ગામોમાં વ
ઉના અને ગીર તાલુકામાં વરસાદ


ગીર સોમનાથ 27 મે (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લાના ઉના અને ગીર તાલુકામાં વરસાદની ધોધમાર શરૂઆત થઇ છે. આજે વહેલીસવારથી છવાયેલા આકાશમાં કાળા ડીમાન્ડ વાદળો વચ્ચે વરસાદ શરુ થયો હતો. ઉના શહેર, કંસારી, ભાચા અને ગીર ગઢડા શહેર ગીર ગઢડા ના ધોકડવા, જામવાળા ગામોમાં વરસાદ જામ્યો છે ચોમાસાની વહેલી શરૂઆતને લઈને ખેડૂતોને ખેતી પાકમાં નુકશાન ખેડુતો નો ઉનાળુ પાક તૈયાર થઈ ગયેલખેતરોમાં જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande