ગીર સોમનાથ 28 મે (હિ.સ.)
સોમનાથ નજીક આવેલા દરિયામાં ગતરોજ તા.૨૭/૦૫/૨૫ ના રોજ સોમનાથ મંદિર ની બાજુમાં આવેલા બીચ ખાતે દરીયાઇ કરંટ હોવા છતા પર્યટકો દ્વારા જોખમી રીતે દરિયામાં ન્હાવા માટે પડેલા હતા જેમાંથી બે વ્યક્તિઓ વિરુદ્ધમાં મે. કલેક્ટર સા. ના જાહેરનામા ભંગ નો ગુનો-૨ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ