પ્રજાપતિ સમાજ સોમનાથ ધર્મશાળા ના પ્રમુખ અને મંત્રી વારણી થતા ભવ્ય સન્માન સમારોહ યોજાયો
ગીર સોમનાથ, 29 મે (હિ.સ.) સોમનાથ પ્રજાપતિ સમાજ ધર્મસાળા નવ નિયુક્ત પ્રમુખ જીગ્નેશ ટાંક ની વારણી થતાં સોમનાથ ત્રિવેણી રોડ સ્થિત પ્રજાપતિ ધર્મશાળા ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો બોહોડી પ્રજાપતિ સમાજ ની યુવા ટીમ પ્રભાસ પાટણ વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તાર
સોમનાથ પ્રજાપતિ સમાજ ધર્મસાળા નવ નિયુક્ત


ગીર સોમનાથ, 29 મે (હિ.સ.) સોમનાથ પ્રજાપતિ સમાજ ધર્મસાળા નવ નિયુક્ત પ્રમુખ જીગ્નેશ ટાંક ની વારણી થતાં સોમનાથ ત્રિવેણી રોડ સ્થિત પ્રજાપતિ ધર્મશાળા ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો બોહોડી પ્રજાપતિ સમાજ ની યુવા ટીમ પ્રભાસ પાટણ વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં થી પ્રજાપતિ સમાજ ના યુવા અગ્રણીઓ તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા ધર્મશાળા ના નવ નિયુક્ત પ્રમુખ જીગ્નેશ ટાંક ને મીઠા મોઢા કરાવી સોમનાથ મહાદેવની છબી સાથે ઉપસ્થિત રહેલા આગેવાનોએ સન્માન કરેલ હતું સાથી નવ નિયુક્ત મંત્રી પૂર્વ એ એસ આઈ જેન્તીભાઈ માળવિયા નું પણ નવા પ્રમુખ સાથે મંત્રી પદ સભાળતા તેઓનું પણ ફુલહાર અને સાલ ઓઢાળી સન્માન કરાયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande