દીવ સમુદ્ર માં ન્હાવા કે નજીક જવા પર પ્રતિબંધ
દીવ, 29 મે (હિ.સ.) કેન્દ્ર શાસિત દીવના સમુદ્ર માં ન્હાવા કે નજીક જવા પર પ્રતિબંધ લાગ્યો છે. 1 જૂન થી 31 ઓગસ્ટ ત્રણ મહિના સુધી દીવ ના દરિયામાં નહાવા અને નજીક જવા પર પ્રતિબંધ ચોમાસા ની ઋતુ માં સમુદ્ર માં કરંટ હોય છે જેના કારણે પ્રશાસન દ્વારા સમુદ્ર મ
દીવ સમુદ્ર માં ન્હાવા કે નજીક જવા પર પ્રતિબંધ


દીવ, 29 મે (હિ.સ.) કેન્દ્ર શાસિત દીવના સમુદ્ર માં ન્હાવા કે નજીક જવા પર પ્રતિબંધ લાગ્યો છે.

1 જૂન થી 31 ઓગસ્ટ ત્રણ મહિના સુધી દીવ ના દરિયામાં નહાવા અને નજીક જવા પર પ્રતિબંધ ચોમાસા ની ઋતુ માં સમુદ્ર માં કરંટ હોય છે જેના કારણે પ્રશાસન દ્વારા સમુદ્ર માં નહાવા અને નજીક જવા પર પ્રતિબંધ લગાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande