ઉના ના સનખડા ગામે ગામે ગેસ બોટલ લીકેજ ના અનુમાન થી લાગી અચાનક આગ
ગીર સોમનાથ 30 મે (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના ઉના ના સનખડા ગામે ગામે ગેસ બોટલ લીકેજ ના અનુમાન થી અચાનક આગ લાગી હતી. ઘર મા રહેલ તમામ ઉપકર્ણો થયા બળી ને ખાખ થઇ ગયા હતા. ઉના ફાયર ફાયટર ની ટીમ દ્રારા આગ પર કાબુ મેળવ્યો હતો સ્થાનિક લોકો એ કરી હતી મદદ કટ
ઉના ના સનખડા ગામે ગામે ગેસ બોટલ લીકેજ ના અનુમાન થી લાગી અચાનક આગ


ગીર સોમનાથ 30 મે (હિ.સ.)

ગીર સોમનાથ જિલ્લાના ઉના ના સનખડા ગામે ગામે ગેસ બોટલ લીકેજ ના અનુમાન થી અચાનક આગ લાગી હતી. ઘર મા રહેલ તમામ ઉપકર્ણો થયા બળી ને ખાખ થઇ ગયા હતા. ઉના ફાયર ફાયટર ની ટીમ દ્રારા આગ પર કાબુ મેળવ્યો હતો સ્થાનિક લોકો એ કરી હતી મદદ કટી હતી અને કોઈ જાન હાની કે ઈજા થઇ નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande