પોરબંદરના સ્લમ વિસ્તારમાં વ્યસન મુકિત અંગેનો કાર્યક્રમ યોજાયો.
વ્યસન મુકિત અંગેનો કાર્યક્રમ યોજાયો.
પોરબંદરના સ્લમ વિસ્તારમાં વ્યસન મુકિત અંગેનો કાર્યક્રમ યોજાયો.


પોરબંદરના સ્લમ વિસ્તારમાં વ્યસન મુકિત અંગેનો કાર્યક્રમ યોજાયો.


પોરબંદરના સ્લમ વિસ્તારમાં વ્યસન મુકિત અંગેનો કાર્યક્રમ યોજાયો.


પોરબંદરના સ્લમ વિસ્તારમાં વ્યસન મુકિત અંગેનો કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 31 મે (હિ.સ.)

પોરબંદરમાં વર્લ્ડ ટોબેકો ડે ની પૂર્વ સંધ્યાએ વ્યસન મુકિત અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમા મહિલા પોલીસ સ્ટેશન પોરબંદરના પીએસઆઇ કે એમ સૈયદ તથા નશા અને આબકારી ખાતા ના સભ્ય નિમિષાબેન જોશી તથા કિર્તી બેન પુરોહિત પૂર્વ CWG સભ્ય તથા મહિલા અગ્રણી ઉષાબેન મોઢા સાથે સંકલનમાં રહીને બિરલા ફેક્ટરી પાછળ આવેલ સોરઠના દંગા મા ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને સ્ત્રીઓ તથા બાળકો ને એકઠા કરી વર્લ્ડ ટોબેકો ડે ની પૂર્વ સંધ્યાએ નિમિત્તે લોકોને વ્યસન ન કરવા તેમજ તમાકુ ગુટકા ઓનુ સેવન ન કરવા બાબતે સલાહ આપી તમાકુ અને ગુટકાનું સેવન કરવાથી કેન્સર જેવા ભયંકર થાય છે જેનાથી માણસનું મૃત્યુ પણ થાય છે જે વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી તેમજ મહિલા ઓ ને ઘરેલુ હિંસા નારી સશક્તિ કરણ તેમજ સરકારી યોજનાઓ વિશે પણ માહિતી આપેલ તેમજ નાની બાળકીઓને ગુડ ટચ બેડ ટચ વિશે જરૂરી માહિતી આપેલ તેમજ સેલ્ફ ડિફરેન્સ વિશે માહિતી આપેલ તેમજ 181 મહિલા હેલ્પલાઇન તથા 100 નંબર પોલીસની મદદ માર્ગદર્શન આપેલ તેમજ મહિલાઓ ને રસ્તામાં કોઈ પણ હેરાન પરેશાન કરે તો સુરક્ષા સબંધે 100 નંબર પોલીસ મદદ માટે અને 181 મહિલા હેલ્પલાઇન માં ફોન કરી જાણ કરવા માહિતી આપેલ તેમજ પોકસો એકટ કાયદા વિશે માહિતી આપેલ તેમજ 1930 સાયબર ક્રાઇમ અંગે જરૂરી માર્ગદર્શન આપેલ તેમજ નિમિષાબેન જોશી હસ્તક દાતા ઓ તરફથી લાવેલ ભેટ સંબધે જમવાનું વિતરણ કરવામાં આવેલ. તેમજ ચપ્પલ વિતરણ કરવામાં આવેલ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande