જુનાગઢ 6જુનના રોજ, ડિપ્લોમા એન્જિનિયરિંગ વિષય પર જાગૃતિ કાર્યક્રમ યોજાશે
જૂનાગઢ, 31 મે (હિ.સ.) જુનાગઢ શહેરમાં સરકારી પોલીટેકનીકલ અને એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ અંગે જાગૃતિ કાર્યક્રમ 6જૂનને સવારે 11:00 કલાકે સરકારી પોલીટેકનીકલ લાઇબેરી હોલ ખાતે આયોજન કરવામાં
જુનાગઢ 6જુનના રોજ, ડિપ્લોમા એન્જિનિયરિંગ વિષય પર જાગૃતિ કાર્યક્રમ યોજાશે


જૂનાગઢ, 31 મે (હિ.સ.) જુનાગઢ શહેરમાં સરકારી પોલીટેકનીકલ અને એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ અંગે જાગૃતિ કાર્યક્રમ 6જૂનને સવારે 11:00 કલાકે સરકારી પોલીટેકનીકલ લાઇબેરી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ ખોડિયા સરકારી પોલીટેકનીકલ ડિપ્લોમા કોલેજ ખાતે ધોરણ 10 -12 સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રીશન તથા કોમ્પ્યુટર અભ્યાસ ક્રમ અંગે માર્ગદર્શન આપશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande