કોડીનારની નાની અને મોટી ફાફણી ગામે તુલજા ભવાની માતાજીના મંદિરે 20 જૂનના રોજ પાટોત્સવ ઉજવાશે
ગીર સોમનાથ 18 જૂન (હિ.સ.) : કોડીનાર તાલુકાના નાની મોટી ફાફણી ગામે તનના પરિવારના કુળદેવી તૂલજાભવાની માતાજીનું ભવ્ય મંદિર ગત વર્ષ નિર્માણ પામ્યું હતું છે ત્યારે પ્રથમ પાટોત્સવ 20 જુના રોજ આયોજન પ્રથમ પાટોત્સવ નિમિત્તે તન્ના પરીવાર દ્વારા આ વર્ષે મહાયજ્
કોડીનારની નાની અને મોટી ફાફણી ગામે તુલજા ભવાની માતાજીના મંદિરે 20 જૂનના રોજ પાટોત્સવ ઉજવાશે


ગીર સોમનાથ 18 જૂન (હિ.સ.) : કોડીનાર તાલુકાના નાની મોટી ફાફણી ગામે તનના પરિવારના કુળદેવી તૂલજાભવાની માતાજીનું ભવ્ય મંદિર ગત વર્ષ નિર્માણ પામ્યું હતું છે ત્યારે પ્રથમ પાટોત્સવ 20 જુના રોજ આયોજન પ્રથમ પાટોત્સવ નિમિત્તે તન્ના પરીવાર દ્વારા આ વર્ષે મહાયજ્ઞ આચાર્ય વૈષ્ણવ તથા કથાકાર લોહાણા સારસ્વત ગોર શાસ્ત્રી આનંદભાઈ પેરાણી તથા મેહુલભાઈ પેરાણી ના વ્યાસપીઠ થી વિવિધ મહાયજ્ઞાનો આયોજન કરેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande