પોરબંદર, 2 જૂન (હિ.સ.) સુપર ગેસ ઝાવર, પોરબંદર ખાતે ENDING PLASTIC POLLUTION વષિયને અનુલક્ષીને કૉયક્રમનું આયોજન કરવામા આવ્યું હતું.જેમાં પ્લાસ્ટકિ પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણ સંરક્ષણ માટેની જાણકારી આપવામાં આવી હતી અને સુપર ગેસ કંપનીના સ્ટાફ મેમ્બરો તેમજ જીપીસીબી, પોરબંદરનો સ્ટાફ દ્વારા, કંપની પરિસરમાં પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya