નાનજી કાલિદાસ પબ્લિક સ્કૂલ માં, 11 માં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
ગીર સોમનાથ 22 જૂન (હિ.સ.) ભારત ભરમાં વિશ્વ યોગ દિન ઉજવાઈ રહ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીમાં આવેલી નાનજી કાલિદાસ પબ્લિક સ્કૂલ માં 11 માં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ અન
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા


ગીર સોમનાથ 22 જૂન (હિ.સ.) ભારત ભરમાં વિશ્વ યોગ દિન ઉજવાઈ રહ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીમાં આવેલી નાનજી કાલિદાસ પબ્લિક સ્કૂલ માં 11 માં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ અને સ્કૂલ સ્ટાફ એ ભાગ લીધેલો આ કાર્યક્રમ પીટીના તુષારભાઈ ઝાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ અને સ્કૂલના પ્રિન્સિપાલ વિજયભાઈ અરોરા અને સ્કૂલનો પુરો સ્ટાફ જોડાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande